Press

Dainik Bhaskar, Surat, Gujrat

મ્યુઝિક સેમિનાર અંતર્ગત સુરત આવેલા શાસ્ત્રીય સંગીતકાર પંડિત અરૂણ કશાલકરે સિટી ભાસ્કર સાથે શાસ્ત્રીય સંગીત વિશે વાત કરી, એમણે ષડજમધ્યમ. કોમ નામે એક વેબસાઇટ શરુ કરી, જે દ્વારા કલાસીકલ સંગીત શીખી શકાશે.

-કલાસિકલ સંગીતમાં રિયાઝ ખૂબ જરૂરી

‘‘૬૪ કલાઓમાં સંગીત શ્રેષ્ઠ કલા છે. અને સંગીતમાં શાસ્ત્રીય સંગીત તમામ પ્રકારનાં સંગીતમાં સર્વોપરી છે.’’ સંગીતાચાર્ય પંડીત અરૂણ કશાલકરે સિટી ભાસ્કર સાથેની વાતચિતમાં આ શબ્દો કહ્યા હતાં.

પ્રણવ પારિજાત ટ્રસ્ટ દ્વારા જીવનભારતી સ્કૂલનાં રોટરી હોલમાં બે દિવસિય મ્યુઝિક સેમિનારનું આયોજન કરાયું હતું. શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન સુરતી સંગીતપ્રેમી યુવક-યુવતીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. સેમિનારમાં ગ્લાલિયર, જયપુર અને આગ્રા ઘરાનાનાં સંગીતાચાર્ય પંડિત અરૂણ કશાલકર‘રસદાસ’ વિદ્યાર્થીઓને શાસ્ત્રીય રાગ અને સંગીતની સારેગામા શીખવાડી રહ્યા હતાં.

યંગસ્ટર્સે ખુબ ઉત્સાહથી પંડિતજીનાં સંગીતજ્ઞાનનો લ્હાવો લીધો. સિટી ભાસ્કર સાથેની વાતચીતમાં સંગીતાચાર્યએ કહ્યું કે જે રીતે એક માતા તેના બાળકનું પાલન પોશણ કરે અને એક લેવલ પછી બાળક પોતાની બુિદ્ધથી કંઇપણ માર્ગ પકડે તેમ સંગીતની શરૂઆત કલાસિકલ સંગીતથી જ થાય છે.

શાસ્ત્રીય સંગીતથી જ અન્ય સંગીતના પાઠ સારી રીતે ભણી શકાય છે. શાસ્ત્રીય સંગીત તમામ પ્રકારનાં સંગીતનો પાયો છે. પાયો મજબુત નહી હોય તો બિલ્ડિંગ કઇ રીતે ટકી શકશે? તેથી શાસ્ત્રીય સંગીતને ધરોહરને બચાવવી જરૂરી છે. આજનાં યુવાનો તેમા રસ લઇ રહ્યા છે એ આનંદની વાત છે.

આ ઉપરાંત ઘણી સંસ્થાઓ આવા પ્રકારનાં કાર્યક્રમો યોજીને શાસ્ત્રીયકલાને પ્રોત્સાહિત કરે છે એ પણ આવકાર્ય છે તેમ છતાં એકલદોકલ સંસ્થાથી આ કામ શક્ય નથી. ખાસ કરીને યુવાનોએ આ ક્ષેત્રમાં રસ દાખવવો પડશે. સંગીતની પરીક્ષા આપી દેવાથી સંગીતના સાધક નથી બની જવાતુ એ પછી પણ ઘણુ તપ કરવુ પડે છે. આજની યુવાપેઢી ખુબ સ્માર્ટ છે. બસ એમની પાસે ક્યાંતો ટાઇમ નથી અથવા તૈયારી નથી. જો કે ઇન્ટરનેટનાં માધ્યમથી પણ શાસ્ત્રીયસંગીતની સમજ મેળવતા યંગસ્ટર્સની કમી નથી.

ઇન્ટરનેટની આ સાઇટ શીખવશે સંગીત

પંડિત અરૂણ કશાલકરે સ્વર અર્ચના નામનું પુસ્તક લખ્યુ છે. જેમાં શાસ્ત્રીય રાગ, તાલ અને બંદશિની સમજ અપાઇ છે. આ ઉપરાતં
www.shadjamadhyam.com તથા www.gajananbuwajoshi.com પરથી તમે ઘરબેઠા સંગીતની તાલીમ લઇ શકો છો.

The Hindu


Music Learning music just got upgraded with two websites, ShadjaMadhyam and GuruSwara: Vishnupriya Bhandaram

Woke up a tad early? How about Raga Ahir Bhairav to cure you of the early morning blues? Shadjamadhyam.com is a web portal where you can listen to classical Hindustani music according to your time zone and time of the day. Ideated by Nandkumar Kulkarni of Maharashtra, the web portal is dedicated to Indian classical music with the idea of leveraging the internet and multimedia technologies and e-leaning tools for the teaching and propagation of Indian Classical Music. “We have users from all across the world listening to Indian Classical music on our website. Giovanna Milanesi, a resident of Trieste, Italy, eagerly waits every Thursday for her her music class with Vikas Kashalkar, a vocalist from Pune. The guru-sishya relationship has been formed online,” says Nandkumar. According to Nandkumar, the ‘virtual classroom' features the khyaal and bandish from the raag, along with all the information, words and notations of the bandish are available. Apart from this a recording of the class is available for riyaaz as well. But isn't this taking away the charm of a one-on-one learning process? Nandkumar feels that one has to spend a lot of time and money to find an appropriate guru. “I agree that it is difficult to get taaleem like in a Gurukul system, but we must realise that the times are changing, not everyone has time to be a full-time music student. We now plan to take ShadjaMadhyam to the iPhone, iPad, Android and Microsft phones and tablets to enable music fans to access ShadjaMadhyam even when they are on the move,” he says.

On the ShadjaMadhyam server; there are recordings of the tanpura in all swaras tuned to pancham and madhyam. One guru can teach more than one student at a time and a number of students can log in as ‘guests' to listen in on the class.

Divya Marathi

The Times of India

The Punekar

The pied piper of classical music: Nandu Kulkarni
-- Feb 23, 2011

Dainik Bhaskar

e-Sakal Aug 23, 2011

पुणे - जगात सर्वांत सुंदर काय असेल तर ते भारतीय शास्त्रीय संगीत. त्यातील अभिजातता, भाषा, धर्म, पंथ यांचे बंध मोडून थेट काळजाला भिडते. त्यामुळेच माझ्यासारख्या एका पाश्‍चात्य संगीतकाराला संपूर्ण आयुष्य या संगीतासाठी द्यावेसे वाटले. आता हे संगीत माझा धर्म आहे... ही भावना आहे अमेरिकेतील वॉरेन सेंडर्स यांची...

सेंडर्स हे सध्या अमेरिकेतील "न्यू इंग्लंड कॉंजरव्हेटोरियम ऑफ म्युझिक' येथे संगीताचे प्राध्यापक आहेत. भारतीय संगीताचा प्रसारही ते करतात. महाराष्ट्र कल्चरल सेंटर आणि षड्‌ज मध्यम या संस्थेने त्यांची मैफल आयोजित केली होती. संवादिनीवादक चैतन्य कुंटे यांनी त्यासाठी पुढाकार घेतला होता. या मैफलीनंतर त्यांनी "सकाळ'शी संवाद साधला. पुण्याशी असलेला भावबंध आणि शास्त्रीय संगीत याबद्दल त्यांनी अनेक अनुभव सांगितले. शास्त्रीय संगीताशी कसे जोडले गेलात प्रश्‍नावर ते म्हणाले, "मला मैफलीत गायचे होते. म्हणून भारतात भीमसेन जोशी यांच्याकडे शिक्षण सुरू केले. पुढे श्रीराम देवस्थळी यांचे शिष्यत्व स्वीकारले. साधारण १९७७ पासून पुढे तब्बल वीस वर्षे त्यांनी मला पुण्यात तालीम दिली. प्रथम शास्त्रीय संगीत कसे ऐकायचे, याचे शिक्षण दिले. या संगीतातील विहार हा कष्टप्रद असल्याची जाणीवही करून दिली. माझी तयारी आहे म्हटल्यावर मग शिक्षण सुरू झाले.''

सेंडर्स हे अमेरिकन असले तरी त्यांचे गायन "इंग्रजीतून' ऐकावे लागत नाही. त्यांचा वैशिष्ट्यपूर्ण खर्जातील आवाज भारतीय शास्त्रीय संगीताची वेगळी अनुभूती देतो. त्यांच्या आवाजातील लवचिकता लक्षणीय आहे. याबाबत ते सांगतात, "देवस्थळीबुवा भाषेचे शिक्षक होते. मी अमेरिकन असल्याने चिजा, बंदिशीतील शब्दांचे उच्चार करताना अडचणी येणार, हे लक्षात घेऊन त्यांनी मला भाषा, तिचा प्रवाहीपणा, उच्चार याचे शिक्षण दिले. भारतीय शास्त्रीय संगीत आत्मसात करू लागल्यानंतर तर भाषेचा अडसरही राहिला नाही.''

"देवस्थळीबुवांनी ग्वाल्हेर, जयपूर, भेंडीबाजार घराण्यांची गायकी आत्मसात केली होती. या सर्व घराण्यांचे बारकावे त्यांनी माझ्यातही रुजविले आहेत. किराणा आणि आग्रा घराण्यांचाही मी अभ्यास केला आहे. त्यामुळे माझ्या गायनात पाच घराण्यांची गायकी सामावलेली आहे. गेली पस्तीस वर्षे भारतीय शास्त्रीय संगीताचा मला सहवास मिळाला आहे. यापुढेही तो सुटणार नाही. कारण हे संगीत आता माझा धर्म आहे.''

अमेरिकेत आदराचे स्थान

"अमेरिकेतही भारतीय शास्त्रीय संगीताकडे आदराने पाहिले जाते. भारतीय कलाकारांचे अनेक मैफली तिथे होतात. त्या वेळी अमेरिकन लोक हे संगीत ऐकण्यासाठी आवर्जून जातात. मनाला टवटवीत करण्याचे आणि शांती देण्याचे विलक्षण सामर्थ्य या नादब्रह्मात आहे. त्यामुळे आमच्या देशातही आणखी काही काळाने हे संगीत नक्कीच रुजेल,'' असा विश्‍वास त्यांनी व्यक्त केला.

ShareThis